Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વી.કેન. ગ્રુપના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ કોટકનો આજે જન્મદિવસ

રાજકોટ : વી.કેન.ગ્રુપના ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ કોટકનો આજે જન્મદિવસ છે. તેઓ શિક્ષણક્ષેત્રે માર્ગદર્શન આપી રહ્યા છે. મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપતા 'સ્વયંસિદ્રા' પ્રકલ્પમાં પણ તેમનું અનેરૂ યોગદાન મળી રહ્યું છે. આજે તેમના જન્મદિન નિમિતે બહોળો મિત્ર વર્તુળ ધરાવતા સમગ્ર પરિવાર, સ્ટાફ તરફ અનરાધાર શુભેચ્છા વર્ષા થઈ રહી છે. (મો.૯૮૭૯૦ ૪૧૫૭૯)(૩૭.૧૨)

(3:41 pm IST)
  • જસ્ટિસ સીકરીએ સરકારી ઓફર નકારી, સી.એસ.ટી. માટે પાછી ખેંચી સંમતિ:કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’:કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવાઈ હતી. access_time 1:39 am IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST