Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

સેલ સર્વિસ સીન્ડીકેટના દીપકભાઈ શાહનો જન્મદિવસઃ ૫૮માં વર્ષમાં પ્રવેશ

સૌરાષ્ટ્રની સૌથી જુની અને ખ્યાતનામ એડવર્ટાઈઝીંગ એજન્સી

રાજકોટઃ સૌરાષ્ટ્રની સૌથી જુની અને અગ્રગણ્ય એડવર્ટાઈઝીંગ એજન્સી 'સેલ સર્વિસ સીન્ડીકેટ'ના દીપકભાઈ શાહ (કોર કમીટી મેમ્બર- રાજકોટ એડવર્ટાઈઝીંગ સર્કલ) આજે સફળ જીવનના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮માં પ્રવેશ કરે છે. તેમના સ્વ.પિતાશ્રી સુમતિચંદ્ર પી.શાહ (મૂર્ધન્ય પત્રકાર અને મદદનીશ તંત્રી- ફુલછાબ) દ્વારા સ્થપાયેલ એડ.એજન્સીનું તેઓ છેલ્લા ૪૦ વર્ષથી સુદૃઢ સંચાલન કરે છે.

સ્વ.સુમતિભાઈના સિધ્ધાંતો અને આદર્શોની કેડીએ જ ચાલવાની તેમણે નેમ રાખી છે. પિતાશ્રીની જેમ જ આજે પણ તેઓ કદી માર્કેટીંગ કે હરીફાઈ કરતા નથી.

પોતાનો નહીં પરંતુ ગ્રાહકોનો બિઝનેસ વધેએ પ્રકારનું જ સચોટકિફાયતી મીડીયા પ્લાનીંગ, સર્વશ્રેષ્ઠ માર્ગદર્શન, પર્સનલાઈઝડ્ સર્વિસ અને ગ્રાહકોનું હીત હૈયે રાખવુંએ જ એમની એડ.એજન્સીને અન્યો કરતાં અલગ ઓળખ આપે છે. દીપકભાઈને મિત્રો શુભેચ્છકો અને પરિવાર દ્વારા મો.૯૮૨૫૨ ૧૮૪૨૨ ઉપર જન્મદિનની શુભેચ્છાઓ વરસી રહી છે.(૩૦.૭)

(3:40 pm IST)
  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST

  • અમદાવાદ બાવળા રોડ પર ફાયરીંગમાં બે વ્‍યકિતના મોત જમીન પ્રશ્‍ન થયું ફાયરીંગ : બંનેના મૃતદેહ હોસ્‍પિટલમાં ખસેડાયા : ઘટના સ્‍થળે પોલીસ દોડી ગઇ : તપાસનો ધમધમાટ access_time 3:32 pm IST