Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ધોરાજી શહેર ભાજપના ઉપપ્રમુખ ધીરૂભાઈ કોયાણીનો જન્મદિવસ

ધોરાજી, તા. ૧૨ : શહેર ભાજપ ઉપપ્રમુખ ધીરૂભાઈ કોયાણીનો ૧૪મીના રોજ જન્મદિવસ છે. ધોરાજી શહેર ભાજપ ઉપપ્રમુખ જે. સી. આઈ. મંત્રી લેઉવા પટેલ જાગૃતિ મંડળ સહિત વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા ધીરૂભાઈ કોયાણીને મો.૯૦૯૯૮ ૮૪૧૬૭ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.(૪૦.૨)

(11:47 am IST)