Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

પોરબંદર, કચ્છ, દાહોદના પૂર્વ કલેકટર

કાલે ભાવનગરના મ્યુનિસિપલ કમિશ્નર એમ. એ. ગાંધીનો જન્મદિન

રાજકોટ : ભાવનગર મહાનગર પાલિકાના કમિશ્નર શ્રી એમ.એ. ગાંધીનો જન્મ ૧૯૬૪ના વર્ષની તા.૧૩ જાન્યુઆરીએ થયેલ. આવતીકાલે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ ઉનાના વતની અને ૨૦૦૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી, શિક્ષણ વિભાગમાં નાયબ સચિવ, પોરબંદર, દાહોદ અને કચ્છમાં કલેકટર, રાજયમાં શ્રમ નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

મો.૯૯૭૮૪ ૦૩૦૦૦, ફોન નં.૦૨૭૮, ૨પ૧૦પ૩૨ ભાવનગર.

(11:46 am IST)