Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

અખીલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો કલ્પેશ પલાણનો જન્મ દિવસ

નવાગઢઃ. સમાજ પ્રત્યેના રૂણાદાન માટે સંનિષ્ટ યુવા રઘુવીર સેનાના સૌરાષ્ટ્ર-કચ્છના સુપ્રીમોને બિલ્ડર કલ્પેશભાઈ પલાણનો આજે જન્મ દિવસ છે.

મૂળ પોરબંદરના રઘુવંશી શ્રેષ્ઠી પિતાશ્રી સ્વ. હરીષભાઈ પલાણ પાસેથી ઉદારતા અને સમાજ પ્રત્યેના દાયિત્વના ગુણો મેળવી એ જ ગુણોનું સિંચન કરી રહ્યા છે.

વેપાર ધંધામાં જ આગળ વધવાના દ્રઢ નિશ્ચય સાથે વધુને વધુ ઉંચાઈઓને સર કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. તેઓ જન્મદિનની મો. નં. ૯૫૮૬૪ ૯૯૯૯૯ ઉપર શુભેચ્છાઓ મેળવી રહ્યા છે. (૨-૧૧)

(3:47 pm IST)