Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ગોસાવી હર્ષિતને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ અરવલ્લીના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોસાવી હર્ષિત પૃથ્વીરાજનો જન્મ તા. ૮ જાન્યુઆરી ૧૯૮૫નાં દિવસે થયેલ. આજે ૩૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના નાગપુરના વતની અને ૨૦૧૩ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ મહિસાગર જિલ્લામાં મદદનિશ કલેકટર અને અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર પદે રહી ચૂકયા છે.(૧.૧૦)

ફોન નં. ૦૨૭૭૪ ૨૫૦૨૦૫

મો. ૯૯૭૮૪ ૦૬૪૯૬ મોડાસા

(11:34 am IST)