Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સાબરકાંઠા જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.નો જન્મદિન

રાજકોટઃ ઉતર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના કલેકટર પ્રવીણા ડી.કે. નો જન્મ તા. ૮ જાન્યુઆરી ૧૯૮૦ના દિવસે થયેલ આજે ૩૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ તામિલનાડુના વતની અને ૨૦૦૯ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ પોરબંદરમાં સપ્લીમેન્ટરી મદદનીશ કલેકટર, દાહોદ અને ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, બોટાદમાં જિલ્લા કલેકટર, રાજ્યમાં નગરપાલિકા નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.(૧.૭)

ફોન નં. ૦૨૭૭૨ ૨૪૧૦૦૧

મો. ૯૯૭૮૪ ૦૬૨૨૧ હિંમતનગર

(11:33 am IST)