Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

અમરેલીના ભૂતપૂર્વ મદદનિશ કલેકટર

ગાંધીનગરના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વિશાલ ગુપ્તાનો જન્મદિન

રાજકોટઃ શહેરી વિકાસ વિભાગ હેઠળ રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ, ગાંધીનગર તરીકે ફરજ બજાવતા શ્રી વિશાલ ગુપ્તાનો જન્મ તા. ૭ જાન્યુઆરી ૧૯૮૯ના દિવસે થયેલ. આજે ૩૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના બંસુર જિલ્લાના હાજીપુરના વતની અને ૨૦૧૨ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ અમરેલીમાં મદદનિશ કલેકટર, અરવલ્લીમાં જિલ્લા વિકાસ અધિકારી, નાણા વિભાગમાં નાયબ સચિવ (બજેટ) વગેરે પદ પર રહયા હતા. ફોન નં. ૦૭૯ ૨૩૨૩૮૮૭૨ મો. ૯૯૭૮૪ ૦૮૮૩૬ ગાંધીનગર

(2:33 pm IST)