Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

યુવા પત્રકાર રાજુ બગડાઇનો કાલે જન્મદિવસઃ રકતદાન કરી ઉજવશે

રાજકોટના યુવા પત્રકાર અને લોહાણા સમાજના અગ્રણી એવા રાજુ બગડાઇનો કાલેે જન્મ દિવસ છે. જીવનના ૩૧ વર્ષની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી ૩૨ માં વર્ષે મંગલ પ્રવેશ કરે છે. ચાંદની ન્યૂઝ, હેલો સોરાષ્ટ્ર કેબલ ન્યુઝ નેટવર્ક સહિત પ્રાદેશીક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલમાં કેમેરામેન તરીકેસેવા આપી સિધ્ધી મેળવેલ છ. બહોળો મિત્ર વર્તુળ ધરાવતા રાજુ બગડાઇ અખિલ સોૈરાષ્ટ્ર રઘુવીર સેનામાં પણ જોડાયેલા છે. તેમજ તેઓ રીયલ એસ્ટેટ અને કન્સ્ટ્રકશનના બીઝનેસ સાથે જોડાયેલા હોય અનેક સેવાકીય પ્રવૃતિમાં પણ રાજ ુબગડાઇનું યોગદાન અનેરૂ હોયછે. તેઓ દર વર્ષે પોતાના જન્મદિવસની શરૂઆત થેલેસેમિયા પીડીત બાળકો માટે રકતદાન કરી દિવસની શરૂઆત કરે છે. આ જન્મદિવસે પણ તેઓ રકતદાન કરી પોતાના જન્મદિવસની શરૂઆત કરી છે. રાજુ બગડાઇ માતા-પિતાના ખુબજ લાડકવાયા પુત્ર હોય તેઓની દરેક ઇચ્છા પુરી કરે છે. પોતાના જીવનના દરેક શુભકાર્યો માતા-પિતાના આશીર્વાદથી શરૂ કરે છે, અન ેખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવતા તેઓને જન્મદિવસ નિમિતે શુભેચ્છાનો વરસાદ  વરર્સી રહ્યો છે. તેમનો મો. ૯૮૯૮૩ ૧૭૮૨૬ પર લોકો  શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.(૩.૧૪)

(3:16 pm IST)