Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી કાંતિલાલભાઇ બાવરવાનો જન્મદિન

મોરબી તા. પ : કોંગી આગેવાન પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી ટીમ રાહુલ ગાંધીના સભ્ય ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી મધ્ય પ્રદેશમાં દેવાસ જિલ્લાના પ્રભારી સેતુબંધ ફાઉન્ડસનના પ્રમુખ કાંતિલાલભાઇ ડી.બાવરવાનો આજે તા. પ/૧/ર૦૧૯ ના રોજ જન્મ દિવસ છે.(૬.૧૯)

(11:37 am IST)