Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

કોંગ્રેસ અનુ.જાતિ વિભાગના પરેશ સોલંકીનો જન્મદિન

રાજકોટ તા ૪ : શહેર કોંગ્રેસ અનુ.જાતિ વિભાગ વોર્ડ-૧૫ પ્રભારી સોલંકી પરેશ નારણભાઇનો આજે જન્મદિન છે. ૪૪ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. જરૂરીયામંદ  બાળકોન ે ચોપડા ચોકલેેટ વિતરણની પ્રવૃતિઓ તેઓ હાથ ધરતા રહે છે.ે કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા, કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી, વશરામભાઇ સાગઠીયા ા, હિરાલાલ પરમાર, નરેશભાઇ જ.  પરમાર, અરવિંદ મુછડીયા, હિરાભાઇ ચાવડા, રમેશભાઇ વઘેરા, પ્રવિણભાઇ સોરાણી, વાસુરભાઇ ભંભાણી, એ  શુભેચ્છાઓ  પાઠવેલ છે તેમનો મો.નં. ૯૫૧૦૧ ૩૭૫૫૫  છે

(3:47 pm IST)