Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

જિલ્લા પંચાયત પ્રમુખના પી.એ. દીપક લીંબડનો જન્મદિન

ધ્રાંગધ્રા જન્મભૂમિ, રાજકોટ કર્મભૂમિ

રાજકોટ : જિલ્લા પંચાયતના પ્રમુખના અંગત મદદનિશ શ્રી દીપક રામજીભાઇ લીંબડનો જન્મ તા. ૪ જાન્યુઆરી ૧૯૬૩ના દિવસે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ પંચાયત ક્ષેત્રે નોકરીમાં ૩૪ વર્ષથી કાયર્રત છે. આ અગાઉ ખેતીવાડી ખાતામાં ફરજ બજાવતા હતા. મૂળ ઝાલાવાડના ધ્રાંગધ્રાના વતની છે. ભૂતકાળમાં તેમના પિતાજી આર.ડી. લીંબડ રાજકોટ જિલ્લા પંચાયતમાં ડે. ડી.ડી.ઓ. તરીકે ફરજ બજાવતા હતાં.

ફોન નં. ૦ર૮૧-ર૪૪૪૪ર૬,

મો. ૯૯૦૯૯ ૪રપ૧પ, રાજકોટ.       

(3:26 pm IST)
  • કર્ણાટકના રાજકારણમાં મચી જબરી ઉથલ-પાથલ : કોંગ્રેસના 11 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું અને આમાંથી 3 ધારાસભ્યો આજે મુંબઈની કોઈ હોટલમાં ભાજપ અગ્રણીઓ સાથે મિટીંગ કરી રહ્યા હોવાનો ધડાકો : ભાજપે કોઈ બહુ મોટી વ્યૂહ રચનાના ભાગરૂપે કર્ણાટક ભાજપના 102 ધારાસભ્યોને 17 જાન્યુઆરી સુધી દિલ્હીમાજ રહેવા જણાવ્યું : આ સાથે કોંગ્રેસ પણ આવી હરકતમાં : કર્ણાટક કોંગ્રેસના દિગગજ નેતા ડિ. કે. શિવકુમાર આવ્યા એક્શન મોડમાં : કોઈ પણ ઘડીએ કર્ણાટકના રાજકારણમાં મોટો ધડાકો થવાના એંધાણ access_time 5:11 pm IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST

  • અમદાવાદ બાવળા રોડ પર ફાયરીંગમાં બે વ્‍યકિતના મોત જમીન પ્રશ્‍ન થયું ફાયરીંગ : બંનેના મૃતદેહ હોસ્‍પિટલમાં ખસેડાયા : ઘટના સ્‍થળે પોલીસ દોડી ગઇ : તપાસનો ધમધમાટ access_time 3:32 pm IST