Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સલમાબેન બાંભણીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ સલમાબેન હબીબભાઈ બાંભણીયાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સલમાબેન એમ.એ.ની ડીગ્રી મેળવ્યા બાદ હાલમાં તેઓ તેમના  બીઝનેસ અને જોબ સાથે જોડાયેલા છે.

(3:25 pm IST)