Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રાજગોર યુવા સોશ્યલ ગ્રુપના પૂર્વ પ્રમુખ રાજેશભાઇનો જન્મદિવસ

જુનાગઢ : રાજકોટ રાજગોર યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ રાજેશભાઇ શીલુનો આજે ૪૬મો જન્મદિવસ છે.

તેઓ વિવિધ સામાજીક સેવાકીય સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. જેમાં હરિઓમ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી જગદીશ્વરાનંદજી વિદ્યોતેજક કેળવણીના ટ્રસ્ટી તેમજ રાજગોર યુવા સોશ્યલ ગ્રુપના પૂર્વ પ્રમુખ તેમજ રા.બ્રા. જ્ઞાતિ સેવા સંઘના કારોબારી સભ્ય છે. તેઓ સમાજ સેવામાં હંમેશા તત્પર રહી તન, મન, ધનથી સેવા આપી રહ્યા છે. તેઓ આજે ૪પ વર્ષ પુરા કરી ૪૬માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. શુભેચ્છકો મો.નં.૯૪૨૮૮ ૯૪૦૮૨ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:43 am IST)
  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST

  • અમદાવાદ બાવળા રોડ પર ફાયરીંગમાં બે વ્‍યકિતના મોત જમીન પ્રશ્‍ન થયું ફાયરીંગ : બંનેના મૃતદેહ હોસ્‍પિટલમાં ખસેડાયા : ઘટના સ્‍થળે પોલીસ દોડી ગઇ : તપાસનો ધમધમાટ access_time 3:32 pm IST

  • કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સાહિત્ય સંમેલનમાં કહ્યું ,નેતાઓએ બીજા ક્ષેત્રોમાં દખલગીરી કરવી જોઈએ નહીં :અત્રે ઉલ્લેખનીય છે કે આ સંમેલન લેખિકા નયનતારા સહગલને અપાયેલા નિમંત્રણ પાછું લેવાના કારણે વિવાદમાં સપડાયું છે :ગડકરીએ આ વિવાદ અંગે સીધો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે નેતાઓએ અન્ય ક્ષેત્રોમાં દાખલ ના કરવી જોઈએ access_time 1:38 am IST