Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

રેવન્યુની કેડીએ પાર્થ જોષીના કદમઃ એડવોકેટને હેપ્પી બર્થ ડે

રાજકોટ : રેવન્યુ વકીલાત ક્ષેત્રે આશાભર્યા કદમ માંડનાર યુવા એડવોકેટ શ્રી પાર્થ જોષી માાટે ધન્ય આજની ઘડી રળિયામણી, જન્મદિનની વધામણી... તેમનો જન્મ ૧૯૮૪ના વર્ષની ૪ જાન્યુઆરીએ થયેલ. આજે મનગમતા અને થનગનતા જીવનનું સિલ્વર જયુબેલી વર્ષ પુર્ણ કરી ૨૬માં વર્ષની ડોરબેલ વગાડી છે. વાણિજય સ્નાતક થયા બાદ એલ.એલ.બી.ની પદવી મેળવી રેન્વયુ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. તેઓ રાજકોટની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય શ્રી પ્રફુલ જોષીના સુપુત્ર છે. મિલનસાર અને માયાળુ સ્વભાવ સાથે કાર્યની કુનેહએ તેમની ઉજ્જવળ કારકીર્દિનો સંકલ્પ આપ્યો છે. આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહયા છે.(૧.૫)

મો. ૯૦૩૩૩ ૪૮૯૮૭ રાજકોટ

(11:42 am IST)
  • અમદાવાદ બાવળા રોડ પર ફાયરીંગમાં બે વ્‍યકિતના મોત જમીન પ્રશ્‍ન થયું ફાયરીંગ : બંનેના મૃતદેહ હોસ્‍પિટલમાં ખસેડાયા : ઘટના સ્‍થળે પોલીસ દોડી ગઇ : તપાસનો ધમધમાટ access_time 3:32 pm IST

  • કર્ણાટકમાં ભાજપનું 'ઓપરેશન લોટ્સ ' કર્નાટકના મંત્રી ડી કે. શિવકુમારે કહ્યું કે રાજ્યની ગઠબંધન (કોંગ્રેસ- જેડીએસ) સરકારને હટાવવા માટે ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ચાલી રહ્યું છે.:તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય મુંબઇની એક હોટલમાં ભાજપના કેટલાક નેતાઓ સાથે છે. access_time 1:38 am IST

  • કર્ણાટકના રાજકારણમાં મચી જબરી ઉથલ-પાથલ : કોંગ્રેસના 11 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું અને આમાંથી 3 ધારાસભ્યો આજે મુંબઈની કોઈ હોટલમાં ભાજપ અગ્રણીઓ સાથે મિટીંગ કરી રહ્યા હોવાનો ધડાકો : ભાજપે કોઈ બહુ મોટી વ્યૂહ રચનાના ભાગરૂપે કર્ણાટક ભાજપના 102 ધારાસભ્યોને 17 જાન્યુઆરી સુધી દિલ્હીમાજ રહેવા જણાવ્યું : આ સાથે કોંગ્રેસ પણ આવી હરકતમાં : કર્ણાટક કોંગ્રેસના દિગગજ નેતા ડિ. કે. શિવકુમાર આવ્યા એક્શન મોડમાં : કોઈ પણ ઘડીએ કર્ણાટકના રાજકારણમાં મોટો ધડાકો થવાના એંધાણ access_time 5:11 pm IST