Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

અખિલ ભારતીય બ્રાહ્મણ સંગઠનના જે.ડી. ઉપાધ્યાયનો જન્મદિવસ

રાજકોટ તા.૩: અખિલ બ્રાહ્મણ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠનના જે.ડી. ઉપાધ્યાયનો આજે જન્મદિવસ છે. આઇ.ઓ.સી.ના કર્મચારી હાલ બ્રહ્મ સમાજ ઓલ ઇન્ડિયાના અધ્યક્ષ છે, સ્વામી વિવેકાનંદ સેવા સમિતિના ચેરમેન છે. ધ્યાન સેવા સમિતિના પણ ચેરમેન છે. આઇ.ઓ.સી. માં વર્ષો સુધી રીક્રિએશન કલબના સેક્રેટરી સેવા આપી ચુકયા છે. યુનિયનમાં અને મંડળીમાં પણ વર્ષો સુધી સેવા આપેલી.

આર.એસ.એસ.ની વિવિધ સમિતિઓમાં તેમજ બજરંગ મિત્ર મંડળમાં પણ સેવા આપી રહયા છે.માધવીબેન ઉપાધ્યાય, વિમલકુમાર ત્રિવેદી,પરાગકુમાર હંજ, મનીષકુમાર પંડયા, અમિતકુમાર શુકલ, શીતલ ત્રિવેદી, નિશા પંડયા, બીના શુકલ અને દિપાલી હંજ વિગેરેએ શુભેચ્છા પાઠવેલ છે. તેમના મો. ૯૮૨૪૯ ૧૩૧૮૬ છે.

(3:27 pm IST)