Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

શુભમ દાવડાનો આજે જન્મદિવસ

રાજકોટઃ દિવ્ય કેસરી સમાચાર પત્રના તંત્રી શ્રી પરેશભાઇ  દાવડાના પુત્ર શુભમ દાવડાનો આજે જન્મદિવસ છે. તેઓ ૨૧ વર્ષ પુરા કરી ૨૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે.  હાલમાં સિવિલ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરી રહયા છે. અને ભાજપના યુવા આગેવાન છે. (મો. ૯૬૬૨૦ ૬૨૫૦૯) (૪૦.૨)

(11:44 am IST)