Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

પડધરી તાલુકા ભાજપ મહામંત્રી પ્રવિણભાઇ હેરમાનો જન્મદિન

પડધરી તા ૧૨ :  પડધરીતાલુકા ભાજપ મહામંત્રી પ્રવીણભાઇ હેરમાનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ તા. ૧૨-૧૦-૧૯૭૨ ના દિવસે થયેલ. ૪૬ માં વર્ષમાં પ્રવેશ નિમિતે આજે શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

પડધરી તાલુકાના નારણકાના વતની શ્રી પ્રવીણભાઇ હેરમા સમજણ અને સ્નેહથી પક્ષના સંગઠન ની જવાબદારી સાથે સામાજીક ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિમાં તેમનું મહત્વનું યોગદાન છે. શુભેચ્છકો તેમના જન્મ દિને મો. નં. ૯૯૯૮૯ ૩૦૦૦૯ પર શુભેચ્છા પાઠવી રહેલ છે. (૩.૪)

 

(11:37 am IST)