Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રાજપૂત કરણી સેનાનાં રાજકોટ જીલ્લાનાં પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાનો જન્મ દિવસ

રાજકોટ :.. ક્ષત્રીય સમાજના રાષ્ટ્ર વ્યાપી સંગઠન શ્રી રાજપૂત કરણી સેનાનાં રાજકોટ જીલ્લાનાં પ્રમુખશ્રી કૃષ્ણસિંહ જાડેજા (મોડપર) નો આજે જન્મ દિવસ છે. તેઓ રકતદાન સહિતના સેવાકીય કાર્યો કરે છે.  શ્રી આશાપુરા પદયાત્રી સંઘ આમરણ ખાતે છેલ્લા ૧૦ વર્ષથી ચલાવી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે. (મો. નં. ૯૮૯૮પ ૦૦૮૦૦)

(3:46 pm IST)
  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST

  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST