Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પરાપીળીયાના યુવા એડવોકેટ નરેશ જી. ડાંગરનો જન્‍મ દિવસ : ૩૦ મું બેઠુ

રાજકોટ તા. ૮ : મૂળ પરાપીળીયા ગામના અને વ્‍યવસાયે રાજકોટને કર્મભુમિ બનાવી રેવન્‍યુ ક્ષેત્રે નશીબ અજમાવનાર યુવા એડવોકેટ નરેશભાઇ જી. ડાંગરનો આજે જન્‍મ દિવસ છે. જાણીતા એડવોકેટ કેતન વી. મંડના માર્ગદર્શન હેઠળ રેવન્‍યુ ક્ષેત્રે પોતાની કાબેલીયતનો પ્રભાવ બતાવી રહેલ નરેશનભાઇ ડાંગર (મો.૯૭૨૩૪ ૫૮૦૪૪) એ યશસ્‍વી જીવનના ૩૦ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. જન્‍મદિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છા મળી રહી છે.

(11:25 am IST)
  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST