Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જૂનાગઢના પૂર્વ કોર્પોરેટર મુકેશભાઇ ધોળકીયાનો આજે જન્મ દિવસ

જૂનાગઢ તા. ૪ : પૂર્વ કોર્પોરેટર મુકેશભાઇ ધોળકીયાનો આજે પ૪મો જન્મ દિવસ છે.

જૂનાગઢ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચુંટાયા વિવિધ વિભાગમા ચેરમેન રહી ચુકેલા મુકેશભાઇ દશકાની સૌથી ગંભીર પાણીની કારમી તંગીમાં પાણીદાર ચેરમેનનું બિરૂદ્ મેળવ્યું હતું સતત બે ટર્મ કોર્પોરેટર તરીકે ચુંટાયા હતા. ચુંટણી કામગીરીની બાબતોના નિષ્ણાંત ગણાય છે તેવા કર્મઠ કાર્યકર મુકેશભાઇ ધોળકીયાનો આજે તેમના જન્મદિન નિમિતે (મો.નં. ૯૮૭૯પ ૧૧૩૩૭) ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:55 am IST)