Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ઉપલેટાના આહીર યુવા આગેવાન અને ગોૈભકત મેહુલભાઇ ચંદ્રવાડીયાનો જન્મદિન

ઉપલેટા તા.૪: ગોૈભકત રાજકોટ જિલ્લા બક્ષી મોરચાના આગેવાન, અખીલ ભારતી યાદવ મહાસભાના ડેલીગેટ યુવા આહીર આગેવાન મેહુલભાઇ કરશનભાઇ ચંદ્રવાડીયા ૩૪ વર્ષ પુર્ણ કરી ૩૫માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.

તેઓ વિદ્યાર્થીકાળથી જ યુવા પ્રવૃતિઓમાં કાયમ અગ્રેસર રહયા છે. જન્મ દિવસ નિમિતે મોબાઇલ ઉપર શુભેચ્છા મો. ૭૮૭૮૮ ૦૮૮૮૮ ઉપર મળી રહી છે.(૧.૮)

(11:45 am IST)
  • જૂનાગઢ-બાટવા નજીકથી 520 પેટી વિદેશી દારુ ઝડપાયો:રુપીયા 20 લાખનો વિદેશી દારુ અને 9 લાખના ટ્રક સાથે 2 શખ્શની ધરપકડ access_time 5:41 pm IST

  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST

  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST