Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

વશરામભાઈ ચાંડપાનો આજે જન્મદિવસ

રાજકોટ : વશરામભાઈ સોમાભાઈ ચાંડપાનો આજે જન્મદિન છે. તેઓ જીવનના ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. વિદ્યાર્થીઓને પેન્સીલ અને ચોકલેટ વિતરણ કરેલ હતી. તેઓ સેવાદળમાં ફરજ બજાવી રહેલ છે. વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી, માસુબેન હેરભા, ભાનુબેન સોરાણી, નરેશભાઈ જે. પરમાર, હિરાલાલ પરમાર અરવિંદ મુછડીયા, પરેશભાઈ સોલંકી, વાસુરભાઈ ભેભાણી, મુકેશભાઈ ગોસ્વામીએ શુભેચ્છા પાઠવી છે. (મો.૯૯૨૪૭ ૯૧૩૯૨)(૩૭.૨)       

(11:37 am IST)