Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ગોંડલ રઘુવંશી સમાજના અગ્રણી દિપકભાઇ સોનપાલનો જન્મદિવસ

ગોંડલ તા. ૩ : પવન મસાલા ગ્રુપના દિપકભાઇ સોનપાલનો આજે જન્મ દિવસ છે. તેમના જીવનના ૬ર વર્ષ પુર્ણ કરી ૬૩ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે મિલનસાર સ્વભાવના લીધે સમગ્ર રઘુવંશી સમાજમાં તેમની એક આગવી ઓળખ છે તેમના મિત્ર વર્તુળ સહિત શુભેચ્છકો તેમના મો. ૯૯રપ૦ ૦૯પ૯૦ ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.(૬.૭)

(4:06 pm IST)