Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ધ્રોલનાં પોલીસ કોન્સ્ટેબલ સંજય આહિરનો જન્મદિન

ધ્રોલ : ૩ વર્ષથી ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ આહીરનો આજે જન્મ દિવસ છે. તેઓનો ૩૩માં વર્ષમાં પ્રવેશ થયો છે. તેઓનું મુળ વતન તાલુકાના ગરેડીયા ગામ છે. મો. ૯૬૬૪૭ ૭રર૦ર

(12:52 pm IST)
  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST