Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ફ્રેન્ડસ કલબના વિપુલ રાઠોડનો જન્મદિન

રાજકોટઃ ફ્રેન્ડસ કલબ રાજકોટના મંત્રી અને જાણીતા સિંગર વિપુલ રાઠોડનો આજે જન્મદિવસ છે. તેઓને ગજેન્દ્રસિંહ રાઠોડ, જીત મહેતા, ડો.મનીષ ગોસાઈ, વજુ ગઢવી, કિર્તીભાઈ કંસારા, લીનાબેન વખારિયા, હેતલબા ઝાલા, નિકિતાબેન પટેલ, જયપ્રકાશ પટેલ, ડો.અક્ષર પટેલ, હિરેન શાહ, સંદીપભાઈ વડોદરિયા, પ્રવીણભાઈ ખુટ, હિરેનભાઈ શાહ, ભરતભાઈ પિત્રોડા, ડો.કેતન ત્રાંબડીયા, સમીરભાઈ જાવિયા, એન્જલબેન ગાંધીએ શુભેચ્છા પાઠવી હતી. (મો.૯૯૨૪૪ ૦૬૬૫૩)

(2:47 pm IST)
  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST