Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જિલ્લા યુવા ભાજપ મહામંત્રી રોહિત ચાવડાનો જન્મદિન

રાજકોટઃ જીલ્લા ભાજપના મહામંત્રી, ઈશ્વરિયા ગ્રામપંચાયતના સરપંચ, આહીર સમાજના યુવા અગ્રણી રોહિતભાઈ વિક્રમભાઈ ચાવડાનો જન્મદિવસ છે. તેઓએ ૩૫ વર્ષ પૂર્ણ કરીને ૩૬માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. જેઓ પડધરી તાલુકાના ઈશ્વરિયા ગ્રામપંચાયતના સરપંચ, આહીર સમાજના યુવા અગ્રણી છે. (મો.૯૯૭૯૪ ૬૭૯૫૪)

(11:39 am IST)
  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST

  • નવા મોટર વહિકલ એક્ટનો વિરોધ : બિહારના કટિહારમાં પ્લાસ્ટિકનો ડોલ માથામાં પહેરીને ચલાવાયું બાઈક ; પટનામાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ :પોલીસ પર પથ્થરમારો થયો : પોલીસ ભીડને વિખેરવા કર્યો લાઠીચાર્જ ફોટો katihar access_time 1:08 am IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST