Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

એડવોકેટ શૈલેષ સુચકનો કાલે જન્મદિન

રાજકોટઃ તા.૧૬, મા-બાપના આશીર્વાદ પરિવારનો સ્નેહ અને સીનીયર ધારાશાસ્ત્રી મહેશભાઇ ત્રિવેદીના સાથ-સહકારથી આગળ વધેલા રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસોસીએશનના કારોબારી સભ્ય, રાજકોટ ક્રિમીનલ બારના પૂર્વ કારોબારી સભ્ય શૈલેષ એલ. સુચકનો કાલે તા.૧૭ના જન્મદિવસ છે. તેઓ સ્ટેટ બેંક ઇન્ડિયા, રાજકોટ નાગરીક સહકારી બેંક લી. રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી. રાજકોટ કોમર્શીયલ કો.ઓપ. બેંકમાં પેનલ એડવોકેટ તરીકે કાર્યરત છે. તેઓ વિવિધ ધાર્મીક તથા સામાજીક સંસ્થાઓમાં પણ સેવાકીય પ્રવૃતિ કરે છે. મો.૯૮૯૮૨ ૯૮૨૮૨  છે.

(1:02 pm IST)
  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST