Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

બહુમુખિ પ્રતિભા ભાવેશ આચાર્યનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૫ : સ્વભાવે અંતર્મૂખી વ્યકિતત્વ ધરાવતા પરંતુ બહુ આયામી કાર્યક્ષેત્રો સાથે સંકળાયેલા ભાવેશ આચાર્યનો હિન્દુ પંચાગ મુજબ આજે જન્મ દિવસ છે. બેન્કમાં નોકરી કરવા સાથે રંગભુમિ, પત્રકારત્વ, લેખન સહીતના ક્ષેત્રોમાં કાર્યરત છે. રાજકોટ બેંક કર્મચારી મંડળીમાં પણ ડાયરેકટર તરીકે સેવા આપી રહ્યા છે. યોગ-પ્રાકૃતિક ચિકિત્સાના હિમાયતી છે. આજે જન્મ દિવસે તેઓને મો.૯૪૨૭૨ ૧૪૭૭૨ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(3:24 pm IST)