Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ધોરાજી શહેર કોંગ્રેસના મહામંત્રી ચિરાગભાઇ વોરાનો જન્મદિવસ

ધોરાજી : શહેર કોંગ્રેસના મહામંત્રી તેમજ જૈન સમાજના યુવા અગ્રણી અને નિરંજન યુવા ગ્રુપના પ્રમુખ ચિરાગભાઇ નગીનભાઇ વોરાનો આજ રોજ જન્મદિવસ છે. સગા સંબંધીઓ મિત્રો તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો રાજકીય સંસ્થાઓના આગેવાન તેમના  મો.નં.  ૯૯રપ૧ ૮૭૩પ૪ ઉપર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:51 am IST)
  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST