Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રભારી ભરત ડાભીનો ૩૧મો જન્મદિવસ

રાજકોટ તા. ૧૨: રાજકોટ શહેર કોળી ઠાકોર સમાજના તરવૈયા યુવાન જીલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રભારી અને બેડી ગ્રામ પંચાયતના સરપંચ ભરત ડાભીનો આજે ૩૧મો જન્મદિવસ છે. તેઓ નાની વયે જ અનેકવિધી સેવાસંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જય વેલનાથ સમુહલ લગ્ન સમિતીના પુર્વ પ્રમુખ છે અને વેલનાથ યુવક મંડળના પ્રમુખ પણ છે. સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતીના સભ્ય પણ તેઓ છે. સેવાકીય પ્રવૃતિમાં સતત આગળ રહેતાં આ યુવા આગેવાનને (મો.૯૭૧૨૧ ૬૪૨૦૧) પર સતત શુભેચ્છાઓ મળી રહી છે.

(4:07 pm IST)
  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • સાવરકુંડલાના ખડસલીમાં ધોધમાર વરસાદ.:ખડસલીની જામવાળી નદીમાં આવ્યું પુર.:નદીમાં પુર આવતા લોકો પુર જોવા ઉમટ્યા. access_time 11:18 pm IST

  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST