Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. જીતેન્દ્ર પટેલનો જન્મદિન

રાજકોટ : ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. જીતેન્દ્ર (જીતુભાઇ) બાબુભાઇ પટેલનો જન્મ તા. ૧ર સપ્ટેમ્બર ૧૯પ૯ના દિવસે કડીમાં થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.એસ. ઓર્થોપેડિક સર્જન છે. ભૂતકાળમાં સાબરમતીના ધારાસભ્ય તરીકે રહી ચૂકયા છે. ઇન્ડિયન મેડીકલ એશો. જાયન્ટ મેડીકલ ફાઉન્ડેશન, કરૂણા ટ્રસ્ટ, હરિહર ગૌશાળા, સરદાર વલ્લભભાઇ પટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. 

મો. ૯૮ર૪૦ ૧૭૮૪૪, અમદાવાદ

 

(11:43 am IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST