Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

હસમુખભાઈ શાહનો આજે જન્મદિન

રાજકોટઃ સ્વામી વિવેકાનંદ યુથ કલબના કાર્યકર જીવદયાપ્રેમી હસમુખભાઈ શાહનો આજરોજ જન્મદિવસ છે. તેઓ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશમાં સેવાઓ આપી રીટાયર્ડ થયેલા છે. મો.૯૮૨૪૮ ૩૧૪૨૦

(3:41 pm IST)
  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST