Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

વોર્ડ નં.૮ના કોર્પોરેટર રાજુભાઇ અઘેરાનો જન્મ દિવસ : પર વર્ષમાં પ્રવેશ

રાજકોટ : મહાનગર પાલિકા શાસક પક્ષના પૂર્વ દંડક અને વોર્ડ-૮ના કોર્પોરેટર, તથા ગુજરાત પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઇ અઘેરાનો આજે તા. ૧૧ સપ્ટેમ્બરના જન્મ દિવસ છે. તેઓએ યશસ્વી જીવનના બાવન વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

આજે તેઓના જન્મ દિવસે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી સહિત ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ગુજરાત રાજય ફાનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, રાજકોટ મહાનગર પાલિકા શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી-દંડક અજયભાઇ પરમાર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી, દેવાંગભાઇ માંકડ, ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, અનુ.જાતિના ભાજપ પ્રમુખ ડી.બી. ખીમસરીયા, રાજકોટ મહાનગર પાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર સહિત અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. (મો.નં. ૯૯ર૪૭ ૯૯૯૯૦)

(3:41 pm IST)
  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST