Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

જેતપુર જલારામ મંદિરના પ્રમુખ વિજયભાઇ જીવરાજાનીનો જન્મદિવસ

જેતપુર નવાગઢ : જેતપુર જલારામ મંદિરના પ્રમુખ વિજયભાઇ જીવરાજાનીનો આજે જન્મ દિવસ છે.

લોહાણા સમાજની વિવિધ સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાને બીરાજમાન વિજયભાઇના મનમાં જલાબાપા સેવાને વસ્યા કે જેતે સમયે જલરામ બાપાના મંદિરનું નિર્માણમાં પોતાની વેપારી સુજ-બુઝને તમામ તાકાત લગાડી કામે લાગી ગયા ને એ પણ કોઇ પાસે હાથ (ફંડ) લીધા વગર.

જેતપુરના આંગણે ભવ્યાતી ભવ્ય જલારામ મંદિર ઉભુ કર્યું અને લોકર્પણ કાર્યક્રમમાં પધારેલા તે સમયે ગુજરાત રાજયના ગૃહ પ્રધાન અમીતભાઇ શાહ , વિજયભાઇની પીઠ થાબડી હતી. વિજયભાઇને તેમના જન્મ દિનની મોબાઇલ નંબર ૯૮રપર ર૯૮૭૧ ઉપર શુભેચ્છા વરસી રહી છે.

(1:05 pm IST)