Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

રાજગોર યુથ કલબના અગ્રણી પ્રદિપભાઇ બોરીસાગરનો જન્મદિન

રાજકોટ  : રાજગોર બ્રાહ્મણ યુથ કલબના અગ્રણી અને ટ્રેઝરી ઓફિસર પ્રદિપભાઇ બોરીસાગરનો આજે ૩૯મો જન્મ દિવસ છે.

રાજગોર સમાજની સેવામાં હમેશા તત્પર એવા યુથ કલબના સભ્ય એવા પ્રદિપભાઇ રાજગોર સમાજનાં કોઇપણ કાર્યમાં દિવસ રાત જોયા વગર તન મન ધનથી સહકાર આપી એક મુક સેવકની ફરજ અદા કરી રહયા છે. આજે તેઓ ૩૮ વર્ષ પુરા કરી ૩૯માં વર્ષમાં પ્રવેશી રહયા છે ત્યારે તેમના જન્મદિન નિમીતે તેમના શુભેચ્છકો મો.નં.૯૮૯૮૪ ૮૫૭૭૭ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(3:41 pm IST)
  • નવા મોટર વહિકલ એક્ટનો વિરોધ : બિહારના કટિહારમાં પ્લાસ્ટિકનો ડોલ માથામાં પહેરીને ચલાવાયું બાઈક ; પટનામાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ :પોલીસ પર પથ્થરમારો થયો : પોલીસ ભીડને વિખેરવા કર્યો લાઠીચાર્જ ફોટો katihar access_time 1:08 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST