Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

સમસ્ત બ્રહ્મ સમાજના મહામંત્રી દિપકભાઇ પંડયાનો જન્મદિન

રાજકોટ તા. ૯: સમસ્ત બ્રહ્મ સમાજનાં મહામંત્રી દિપકભાઇ પંડયાનો આજે જન્મ દિવસ છે. જે ૬૦ પૂર્ણ કરી ૬૧ માં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે. સમસ્ત બ્રહ્મ સમાજનાં ભીષ્મપિતા કે જેઓએ બ્રહ્મસમાજ પરિવાર માટે ખુબજ કામ કરેલ છે તેવા સ્વ. ચીમનભાઇ શુકલ સાથે પણ તેઓએ સમાજનું કામ કરેલ હતું. દિપકભાઇ પંડયાનાં જન્મ દિવસે-સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટનાં પ્રમુખ દર્શીતભાઇ જાની પૂર્વ પ્રમુખ કશ્યપભાઇ શુકલ, અનંતભાઇ ભટ્ટે શુભેચ્છાઓ પાઠવી આવકારેલ છે. તેમના મો. ૯૮રપર ૯૩૬પ૮ છે.

(3:52 pm IST)