Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જામનગરના પૂર્વ મ્યુ.કમિશ્રર

ગુજરાતના નિવૃત સચિવ કૌશિક ભટ્ટનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના નિવૃત સચિવ (આઇ.એ.એસ.કેડર) બી કૌશિક એન.ભટ્ટનો જન્મ તા.૯ સપ્ટેમ્બર ૧૯૫૫ના દિવસે થયેલ. આજે ૬૫માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ ભૂતકાળમાં આણંદ જિલ્લા કલેકટર, બે વખત જામનગરમાં મ્યુનિસિપલ કમિશ્નર, રાજયના શ્રમ કમિશ્નર, જમીન સુધારણા કમિશ્નર, વડોદરાની સરદાર સરોવર એજન્સીમાં મુખ્ય વહીવટી અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ તેઓ સામાજિક પ્રવૃતિઓના સંગાથે સુખમય નિવૃત જીવન ગાળી રહ્યા છે.મો.૯૭૭૮૪ ૦૫૭૫૭. ગાંધીનગર

(1:08 pm IST)
  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST