Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વાંકાનેર રઘુવંશી સમાજના યુવા અગ્રણી અમિતભાઇ સેજપાલનો જન્મદિવસ

વાંકાનેર તા ૯  : રઘુવંશી સમાજના ઉત્સાહી યુવા અગ્રણી અમિતભાઇ સેજપાલનો આજે જન્મ દિવસ છે.

તેઓ જીવનના ૨૮ વર્ષ પુરા કરી ૨૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શ્રી લોહાણા પરિષદની રમત-ગમત સમિતીમાં મોરબી જીલ્લા મંત્રી પદે સેવા આપે છે.

આ ઉપરાંત વાંકાનેર રઘુવંશી સોશ્યલ ગ્રુપના ઉપપ્રમુખ પદે તથા શહેર યુવા ભા.જ.પ. ના મહામંત્રી પદે  રહી નિષ્ઠાપુર્વક પોતાની ફરજ બજાવતા આ યુવા અગ્રણીનો તા. ૯-૯-૧૯૯૦ મંI જન્મ થયેલ. સમાજમાં પોતાના પીતા જયસુખભાઇની સેવાને પગલે આ યુવા અગ્રણી સામાજીક સેવાકીય અને જ્ઞાતીના કાર્યમાં હંમેશા અગ્રેસર છે. જન્મ દિવસે તેમના મો.નં. ૯૩૭૫૬ ૯૩૭૫૫ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:46 am IST)