Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

દયારામ ગોંડલીયાનો કાલે જન્મદિવસ

રાજકોટ : સ્ટુડીયો જય સોમનાથ અને જય સોમનાથ યુવા ગ્રુપના યુવા પ્રમુખ શ્રી વૈષ્ણવ સાધુ સમાજના શ્રી દયારામ (ડી.બી.) ગોંડલીયાનો કાલે જન્મદિવસ છે. તેઓ કાલે ૨૧ વર્ષ પૂરા કરી ૨૨માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ શિવસેના વોર્ડ નં.૧ના પ્રમુખ પણ રહી ચૂકયા છે. (મો.૯૬૮૭૫ ૪૩૯૪૩)(

(1:06 pm IST)