Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કિરીટભાઇ શેઠનો આજે જન્મદિન

ગોંડલ રોડ (વે.) સ્થા. જૈન સંઘના ફાઉન્ડર પ્રેસીડેન્ટ

રાજકોટઃ તા.૬, શ્રી ગોંડલ રોડ વેસ્ટના ફાઉન્ડર પ્રેસીડેન્ટ સમસ્ત જૈન સમાજને લગતા કામમાં અગ્રેસર કિરીટભાઇ શેઠનો આજે જન્મદિન છે. જૈન જગત ડીરેકટરી બનાવવાનું કામ, સરળ સ્વાભાવી અને સેવાભાવી કિરીટભાઇ શેઠને જન્મદિવસની ગ્રુપના દરેક મેમ્બર સગા સ્નેહી તેમજ ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘના દરેક મેમ્બરોએ તેમના મો. ૯૪૨૬૨૫૪૩૦૫ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(3:20 pm IST)