Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

રાજકોટ રાજગોર બ્રાહ્મણ સેવા સંઘના પુર્વ મંત્રી ધીરૂભાઇ મહેતાનો જન્મદિવસ

જુનાગઢ તા.૬ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સોૈરાષ્ટ્રના પુર્વ મંત્રી ધીરૂભાઇ મહેતાનો આજે ૬૭મો જન્મ દિવસ છે.

રાજગોર સમાજના ઉત્કર્ષ અને વિકાસ કામો માટે અનેરૂ યોગદાન આપનાર મુક સેવક ડી.વી. મહેતા વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાય સેવા આપી રહયા છે, જેમાં શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ બ્રહ્મ સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના મોભી એવા ધીરૂભાઇ આજે ૬૬ વર્ષ પુરા કરી ૬૭માં વર્ષમાં પ્રવેશી રહયા છે. ત્યારે તેમના શુભેચ્છકો (મો.નં.૯૮૨૫૨ ૧૬૩૫૪) ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(1:14 pm IST)