Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઉપલેટાઃ બાલકૃષ્ણ કિર્તન મંડળીના તબલા વાદક રાજ નથવાણીનો જન્મદિન

ઉપલેટા તા. ૬: નથવાણી ઓટોમોબાઇલવાળા સંદિપભાઇ નથવાણીના પુત્ર કે જેઓ સૌરાષ્ટ્રની પ્રખ્યાત બાલકૃષ્ણ કિર્તન મંડળીના તબલાવાદક રાજ નથવાણીનો આજે જન્મદિન છે. તેઓ ૧૯ વર્ષ પુર્ણ કરી ર૦ વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેમના મો. ૭૪૦પ૧ ૪૮૦૭૮ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:42 am IST)