Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

જુનાગઢ રાજગોર યુવક મંડળના અગ્રણી ભાવેશભાઇ બોરીસાગરનો જન્મ દિવસ

જુનાગઢ : રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના અગ્રણી ભાવેશભાઇ બોરીસાગરનો આજે ૩પ મો જન્મ દિવસ છે. રાજગોર બ્રાહ્મણ યુવક મંડળની સ્થાપના થઇ ત્યારથી લઇ આજે અગીયાર વર્ષથી રાજગોર સમાજના કોઇપણ કાર્યમાં દિવસ - રાત જોયા વગર સમાજ સેવા કરનાર એવા જ્ઞાતિના મુકસેવક અને યુવક મંડળના સભ્ય ભાવેશભાઇ આજે ૩૪ વર્ષ પુરા કરી ૩પ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. શુભેચ્છકો મો. નં. ૯૭ર૭૩ ૯૮ર૮૬ ઉપર જન્મદિને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(4:49 pm IST)
  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST