Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સોમનાથ એન્ટરપ્રાઇઝવાળા પરેશ સાવલીયાનો જન્મદિન

રાજકોટ : મુળ કમળાપુરના વતની પરેશ વલ્લભભાઇ સાવલીયા છેલ્લા ૧૪ વર્ષથી ઇલેકટ્રોનિકસ વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ સોમનાથ એન્ટરપ્રાઇઝના નામથી ઇન્ટેક્ષ કંપનીના ડીસ્ટ્રીબ્યુટર તરીકે આગવું સ્થાન ધરાવે છે. ૩૦માં જન્મદિવસે વેપારી મિત્રો, સામાજીક અને રાજકીય આગેવાનો, મિત્રો અને સ્નેહીજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેમના મોબાઇલ ૮૦૦૦૮ ૯૮૭પર.

(1:04 pm IST)
  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST