Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

જોડીયા યાર્ડના ડાયરેકટર ચિરાગભાઈ વાંકનો જન્મ દિવસ

જોડીયાઃ સ્વ. છગનબાપા વાંક પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત જોડીયાના પૌત્ર અને પૂર્વ ઉપપ્રમુખ ભગવાનભાઈ વાંકના ભત્રીજા તેમજ શ્રીમતિ સોનલબેન ચિરાગભાઈ વાંક સદસ્ય શ્રી તાલુકા પંચાયત જોડીયાના પતિ ચિરાગભાઈ ભરતભાઈ વાંકની આજે જન્મ દિવસ છે. તેઓ ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.

તેઓ નાની ઉંમરે  જોડીયા માર્કેટયાર્ડના ડાયરેકટર તેમજ 'નવદુર્ગા' શોભાયાત્રા સમિતિના પ્રમુખ તેમજ શકિત ગરબી મંડળના સંચાલક અને સિદ્ધિ વિનાયક ગણેશ ઉત્સવ સમિતિના ૫ મા પ્રમુખપદે છે. તેઓની હાલમાં અખિલ ભારતીય વર્ષીય યુવા યાદવ મહાસભાના પ્રદેશમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિત્રો - શુભેચ્છકો તેમના મો. નં. ૯૮૨૪૮ ૫૫૫૫૫ ઉપર જન્મ દિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:15 am IST)
  • નવા મોટર વહિકલ એક્ટનો વિરોધ : બિહારના કટિહારમાં પ્લાસ્ટિકનો ડોલ માથામાં પહેરીને ચલાવાયું બાઈક ; પટનામાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ :પોલીસ પર પથ્થરમારો થયો : પોલીસ ભીડને વિખેરવા કર્યો લાઠીચાર્જ ફોટો katihar access_time 1:08 am IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST