Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ગોંડલ તાલુકા ભાજપ બક્ષીપંચ-મોરચાના મંત્રી મહેન્દ્રભાઈ કારેલીયાનો જન્મ દિન

મોવિયા, તા. ૪ :. દેરડી (કું)ના રહેવાસી અને ગોંડલ તાલુકા ભાજપ બક્ષીપંચ-મોરચાના મંત્રી મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ કારેલીયાનો આજે તા. ૪ને બુધવારના રોજ જન્મ દિન છે. તેઓ ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા અને નાનામાં નાના માણસને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેવી સેવા આપવા હંમેશા તત્પર હોય છે. ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકેનું યોગદાન નોંધપાત્ર છે. મિત્રવર્ગ સહિત તેમના મો. ૯૮૨૫૬ ૨૪૭૫૮ ઉપર જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:15 am IST)