Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

આરોગ્ય ખાતાના ચીફ પર્સોનલ ઓફીસર જી. એચ. ખાનનો જન્મદિન

રાજકોટઃ રાજયના આરોગ્ય કમિશનર કચેરીમાં ચીફ પર્સોનલ ઓફીસર તરીકે ફરજ બજાવતા શ્રી જી. એચ. ખાનનો જન્મ તા. ૩ સપ્ટેમ્બર ૧૯૬૧ના દિવસે થયેલ. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૧૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી અને મૂળ ઉતર પ્રદેશના વતની છે. અગાઉ જી.એ.એસ. કેડરમાં ખેડા, આણંદ, વડોદરા વગેરે જિલ્લાઓમાં ફરજ બજાવી છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૩ર૭૪ મો. ૯૦૯૯૦ ૭પરર૮ ગાંધીનગર

(1:08 pm IST)
  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST