Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

કોંગ્રેસ અગ્રણી અને આહિર યુવા પ્રતિભા અશ્વિન બકુત્રાનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૩ : આહિર યુવા પ્રતિભા એવા કોંગ્રેસ અગ્રણી અશ્વિન બકુત્રાનો કાલે જન્મ દિવસ છે. કાન્હા યુવા ગ્રુપના પ્રમુખ તરીકે કાર્યરત અશ્વિનભાઇ કાન્હા વિચાર મંચ સાથે સંકળાયેલા છે. વ્યવસાયે કાન્હા ડેવલોપર્સ નામથી પોતાનો બિઝનેશ ચલાવી યુવા બિલ્ડર્સ તરીકે કારકીર્દી બનાવી રહેલા અશ્વિનભાઇ બકુત્રા (મો.૮૦૦૦૦ ૦૦૪૩૨) બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે.

(11:41 am IST)