Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

મુંબઇના ઉદ્યોગપતિ ભકત ચંદુભાઇ શાહનો જન્મદિવસ

ભાવનગર તા. ર : મુંબઇના પરમ ભગવદીય વૈષ્ણવ અને ઉદ્યોગપતી ચંદુભાઇ વી. શાહનો આજે સોમવાર તા.ર/૯/૧૯ ના જન્મ દિવસ છે.

ચાંદરણી (મોડાસા) ના ચંદુભાઇ મુંબઇ ખડાયતા વણીક સમાજના પ્રમુખ તરીકે છે તેઓના સ્વ.ધર્મપત્ની શ્રીમતી ઇન્દિરા બહેનની સ્મૃતિમાં પ્રગટ થયેલ પ્રભુ પ્રાર્થના સહીતના ગંથ્રો પ્રસિદ્ધ કરેલ છે. તેમને જન્મદિને શુભેચ્છા મો.૯૩રર૪ ૧૭૧૭૪ ઉપર મળી રહી છે.

 

(11:45 am IST)
  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • ૬ એકે ૪૭ સાથે ૩ આતંકી ઝડપાયાઃ જમ્મુ-કાશ્મીરમાં હથિયારો સાથે ૩ આતંકીની ધરપકડઃ આતંકીઓ પાસે ૬ એકે૪૭ રાઇફલ ઝડપાઇઃ ત્રણેય આતંકીઓ ટ્રકમાં જઇ રહયા હતાઃ લખનપુર પાસેથી ૩ આતંકીઓની ધરપકડ કરાઇઃ પંજાબથી કાશ્મીર જઇ રહયા હતા access_time 12:59 pm IST